જમ્મુમાં બનેલી આતંકી ઘટના સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. પાલનપુરમાં ઢાળવાસ બજારના મુસ્લિમ વેપારીઓએ બંધ પાળીને ભારોભાર વિરોધ નોંધાવ્યો છે.